કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પેલેસ્ટિનિયન લોકો સાથે અંતરરાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 29 નવેમ્બર 30 નવેમ્બર 28 નવેમ્બર 1 ડિસેમ્બર 29 નવેમ્બર 30 નવેમ્બર 28 નવેમ્બર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ધી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA)એ તાજેતરમાં જાહેર કર્યા મુજબ વિશ્વનું સૌથી વધુ કનેક્ટેડ શહેર કયું છે ? બેઇજિંગ શિકાગો લંડન શાંઘાઈ બેઇજિંગ શિકાગો લંડન શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં ભારતે શાહતૂત ડેમ બનાવવાની જાહેરાત કરી હતી ? માલદીવ મ્યાનમાર અફઘાનિસ્તાન નેપાળ માલદીવ મ્યાનમાર અફઘાનિસ્તાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા ડેમની ઓળખ 'અફઘાન-ઇન્ડિયા ફ્રેન્ડશીપ ડેમ' તરીકેની છે ? પખ્તુન્વા શાહતૂત સલમા બગલીહાર પખ્તુન્વા શાહતૂત સલમા બગલીહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હની FPOની સ્થાપના કોના દ્વારા કરવામાં આવશે ? NAFED NASSCOM E-NAM APMC NAFED NASSCOM E-NAM APMC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP