ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગિરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ? ૧૯૮૦ ૧૯૬૫ ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૮૦ ૧૯૬૫ ૧૯૬૯ ૧૯૭૦ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ? ઉકાઇ પોરબંદર ઓખા ધુવારણ ઉકાઇ પોરબંદર ઓખા ધુવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વૃક્ષના લાકડાંમાંથી કાથો મળે છે ? ચીડ દેવદાર ખેર ટીમરુ ચીડ દેવદાર ખેર ટીમરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે ? બોકસાઈટ ગ્રેફાઇટ ડોલોમાઈટ લિગ્નાઇટ બોકસાઈટ ગ્રેફાઇટ ડોલોમાઈટ લિગ્નાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? એરંડા શેરડી ઘઉં બાજરી એરંડા શેરડી ઘઉં બાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP