ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગિરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ? ૧૯૭૦ ૧૯૮૦ ૧૯૬૯ ૧૯૬૫ ૧૯૭૦ ૧૯૮૦ ૧૯૬૯ ૧૯૬૫ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ઘો વિસ્તારમાંથી શું મળી આવે છે ? જીપ્સમ ડાયનાસોર ના અવશેષો અશુદ્ધ લોખંડ લિગ્નાઇટ કોલસો જીપ્સમ ડાયનાસોર ના અવશેષો અશુદ્ધ લોખંડ લિગ્નાઇટ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે ? 60% 45% 75% 20% 60% 45% 75% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? ધોળકા ડાંગ-વલસાડ કચ્છ પ્રદેશ બનાસકાંઠા ધોળકા ડાંગ-વલસાડ કચ્છ પ્રદેશ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? પાંચમો ચોથો બીજો પ્રથમ પાંચમો ચોથો બીજો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી ? નર્મદા સરસ્વતી સાબરમતી તાપી નર્મદા સરસ્વતી સાબરમતી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP