કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
એક હાથની આંગળી, નાની શું ને મોટી શું ?

એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ?
સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય.
માણસની આંગળીઓ સરખી હોતી નથી.
હાથમાં તાકાત હોય તો જીવન સુધરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી

ઘેટીને બહાર ચરવા ના મોકલાય
ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે
સામે ચાલીને આવતો ફાયદો
થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
એક નર હજાર હુન્નર

એકસમાન વર્તાવ દાખવે
માણસને મહેનત ગમતી નથી
માણસ છે તો હજાર કામ મળી રહેશે
એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો.

પરાધીન રહીને આશા રાખવી
ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે
ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં
જુદાં જુદાં બહાના બતાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાર ભૈયાને તેર ચોકા

શકિતશાળી હોય તેને વધુ લાભ મળે
સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય
મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP