કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી ઘેટીને બહાર ચરવા ના મોકલાય સામે ચાલીને આવતો ફાયદો ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી ઘેટીને બહાર ચરવા ના મોકલાય સામે ચાલીને આવતો ફાયદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. સામે ચાલીને આવતો ફાયદો. થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. સામે ચાલીને આવતો ફાયદો. થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. જાણી જોઈને આફતમાં મુકાવું. ભાગ્ય જ નિર્ણાયક બને છે. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. જાણી જોઈને આફતમાં મુકાવું. ભાગ્ય જ નિર્ણાયક બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ અણસમજુ સ્ત્રીને લાંબી અકકલ ન હોય પગની પાની સારી તે સ્ત્રીની બુદ્ધિ સારી સ્ત્રી અભણ હોય તો બુદ્ધિ ન હોય સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં જ જોવા મળે અણસમજુ સ્ત્રીને લાંબી અકકલ ન હોય પગની પાની સારી તે સ્ત્રીની બુદ્ધિ સારી સ્ત્રી અભણ હોય તો બુદ્ધિ ન હોય સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં જ જોવા મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાવો નાચ્યો એટલે બાવી નાચી બાવો—બાવી લોકોને છેતરે છે શકિત વગરનું આંધળું અનુકરણ કરવું બંને એકજ વિચાર ધરાવે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ બાવો—બાવી લોકોને છેતરે છે શકિત વગરનું આંધળું અનુકરણ કરવું બંને એકજ વિચાર ધરાવે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP