GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીધારા 2013 ના પરિશિષ્ટ -1 ના કયા કોષ્ટકમાં અગાઉથી મળેલ હપ્તા અને બાકી હપ્તાની સબંધિત જોગવાઈઓનો સમાવેશ થાય છે ? કોષ્ટક ‘સી’ કોષ્ટક ‘એ’ કોષ્ટક ‘જી’ કોષ્ટક ‘એફ’ કોષ્ટક ‘સી’ કોષ્ટક ‘એ’ કોષ્ટક ‘જી’ કોષ્ટક ‘એફ’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ડિબેન્ચર બહાર પાડવાના સંજોગોમાં બાહેંધરી કમિશનનો ચૂકવેલ અથવા ચૂકવવાપાત્ર સહમત થયેલ દર નીચેનામાંથી ___ થી વધારે ના હોવો જોઈએ. બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે ઓછું હોય તે બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે વધુ હોય તે અધિકૃત અનુસૂચિ મુજબનો દર બહાર પાડેલ કિંમતના 2.5% બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે ઓછું હોય તે બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે વધુ હોય તે અધિકૃત અનુસૂચિ મુજબનો દર બહાર પાડેલ કિંમતના 2.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો ગૌણ કંપનીના સામાન્ય અનામતની આખરબાકી એ સામાન્ય અનામતની શરૂઆતની બાકી કરતા ઓછી હોય તો એ નિષ્કર્ષ તારવી શકાય કે – મૂડીનફો સામાન્ય અનામત ખાતે જમા કરેલ છે. ગૌણ કંપની દ્વારા સંપાદન પૂર્વે ડીવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે. ગૌણ કંપની દ્વારા નફા-નુકશાન ખાતે ઉધારી અમૂક નફો સામાન્ય અનામત ખાતે ફેરબદલ કરેલ છે. ગૌણ કંપની દ્વારા બોનસ શેર બહાર પાડવામાં આવેલ છે. મૂડીનફો સામાન્ય અનામત ખાતે જમા કરેલ છે. ગૌણ કંપની દ્વારા સંપાદન પૂર્વે ડીવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે. ગૌણ કંપની દ્વારા નફા-નુકશાન ખાતે ઉધારી અમૂક નફો સામાન્ય અનામત ખાતે ફેરબદલ કરેલ છે. ગૌણ કંપની દ્વારા બોનસ શેર બહાર પાડવામાં આવેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીધારા 2013 મુજબ, નીચેનામાંથી કઈ પદ્ધતિ શેરની પુનઃખરીદી (Buy-back) માટે માન્ય છે ?I. હાલના શેરહોલ્ડરો પાસેથી પ્રમાણસર ધોરણે પુનઃખરીદીII. કંપનીના પસંદગીયુકત પ્રવર્તકો (Promoters) પાસેથી પુનઃખરીદીIII. ખુલ્લા બજારમાંથી પુનઃખરીદી નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર I અને II I, II અને III માત્ર I માત્ર I અને III માત્ર I અને II I, II અને III માત્ર I માત્ર I અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયા કક્ષા-II (Leve-II) ના ઉદ્યોગ-સાહસ ગણાય છે ?1. ભારત બહાર નોંધાયેલ ઉદ્યોગ સાહસ II. જેનું ટર્નઓવર અગાઉના હિસાબી સમયગાળા દરમિયાન 50 કરોડથી વધારે હોય તેવા તમામ વ્યાપારી, ઔધોગિક અને વાણીજ્ય અહેવાલવાળા ઉધોગ-સાહસોIII. નાણાકીય સંસ્થાઓ IV. વીમાનો ધંધો કરતા ઉધોગ-સાહસો નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર III II અને IV માત્ર II I અને III માત્ર III II અને IV માત્ર II I અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP