GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ડિબેન્ચર બહાર પાડવાના સંજોગોમાં બાહેંધરી કમિશનનો ચૂકવેલ અથવા ચૂકવવાપાત્ર સહમત થયેલ દર નીચેનામાંથી ___ થી વધારે ના હોવો જોઈએ.

બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે ઓછું હોય તે
અધિકૃત અનુસૂચિ મુજબનો દર
બહાર પાડેલ કિંમતના 2.5%
બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે વધુ હોય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પડતર ઓડીટ ___ માટે ફરજીયાત છે.

બધી જ ઉત્પાદક કંપનીઓ
નિર્દિષ્ટ કરાયેલ એકમો
નિર્દિષ્ટ કરાયેલ ઉદ્યોગો
બધી જ કંપનીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) વિશે નીચેના વિધાનો ધ્યાન પર લો
I. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ની સ્થાપના 1 જાન્યુઆરી, 1955નાં રોજ કરવામાં આવી હતી અને હાલમાં 190 દેશો વિશ્વ વેપાર સંગઠનના સભ્યો છે.
II. વિશ્વ વ્યાપાર સંગઠન એ ટોકયો રાઉન્ડની ચર્ચાઓ નું પરિણામ છે
ઉપર આપેલા વિધાનોના સંદર્ભમાં નીચેનો કયો વિકલ્પ સાચો છે.

વિધાન (I) સાચું છે અને વિધાન (II) ખોટું છે.
બંને વિધાનો ખોટા છે.
વિધાન (I) ખોટું છે અને વિધાન (II) સાચું છે.
બંને વિધાનો સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

સામાન્ય સભાને લગતી વાતચીત કંપનીના ઓડીટરને મોકલવાની જરૂર નથી.
ઓડીટરને સામાન્ય સભામાં ભાગ લેવાની સ્વતંત્રતા હોય છે.
આપેલ પૈકી એક પણ નહીં
ઓડીટરને સામાન્ય સભામાં સુનાવણી કરવાનો અધિકાર રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
___ રૂપિયાની છેતરપીંડી ના કેસમાં ઓડિટરે કેન્દ્ર સરકારને જાણ કરવાની જરૂર છે.

1 કરોડ રૂપિયા અને તેનાથી વધુ
20 લાખ રૂપિયા
20 લાખ રૂપિયા અને તેનાથી વધુ
1 કરોડ રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP