સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયો નામાનો લાભ છે ? તે વિશ્વાસપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે તે વિશ્વાસપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો નામાનો લાભ નથી ? ધંધાનું મૂલ્ય (કિંમત) જાણવામાં મદદ કરે છે તુલનાત્મક અભ્યાસની તક પૂરી પાડે છે તે વૈકલ્પિક માપદંડની પદ્ધતિને સ્વીકારે છે મૌખિક વ્યવહારનું લેખિત સ્વરૂપ રૂપાંતર છે ધંધાનું મૂલ્ય (કિંમત) જાણવામાં મદદ કરે છે તુલનાત્મક અભ્યાસની તક પૂરી પાડે છે તે વૈકલ્પિક માપદંડની પદ્ધતિને સ્વીકારે છે મૌખિક વ્યવહારનું લેખિત સ્વરૂપ રૂપાંતર છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ બાબત નામાની મર્યાદા છે ? તે અંગત પૂર્વગ્રહોથી અસર ગ્રસ્ત હોય છે તુલનાત્મક અભ્યાસની સગવડ પૂરી પાડે છે ધંધાનું મૂલ્ય નક્કી કરે છે તે કરવેરાની ચુકવવાપાત્ર રકમ નક્કી કરવામાં મદદ કરે છે તે અંગત પૂર્વગ્રહોથી અસર ગ્રસ્ત હોય છે તુલનાત્મક અભ્યાસની સગવડ પૂરી પાડે છે ધંધાનું મૂલ્ય નક્કી કરે છે તે કરવેરાની ચુકવવાપાત્ર રકમ નક્કી કરવામાં મદદ કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ચોપડા લખવાની (લેખિત નોંધના) સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નફો કે નુકસાન નક્કી કરવાનું કાર્ય : નામાની મર્યાદા છે નામાનો ઉદ્દેશ્ય છે નામાની જરૂરિયાત છે નામાનો લાભ છે નામાની મર્યાદા છે નામાનો ઉદ્દેશ્ય છે નામાની જરૂરિયાત છે નામાનો લાભ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP