સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો નામાનો લાભ નથી ? તે વૈકલ્પિક માપદંડની પદ્ધતિને સ્વીકારે છે ધંધાનું મૂલ્ય (કિંમત) જાણવામાં મદદ કરે છે તુલનાત્મક અભ્યાસની તક પૂરી પાડે છે મૌખિક વ્યવહારનું લેખિત સ્વરૂપ રૂપાંતર છે તે વૈકલ્પિક માપદંડની પદ્ધતિને સ્વીકારે છે ધંધાનું મૂલ્ય (કિંમત) જાણવામાં મદદ કરે છે તુલનાત્મક અભ્યાસની તક પૂરી પાડે છે મૌખિક વ્યવહારનું લેખિત સ્વરૂપ રૂપાંતર છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લિક્વિડેટર પાસે લેણદારોને ચૂકવવા માટે ફક્ત ₹ 52,500 છે. લિક્વિડેટરનું લેણદારોને ચુકવેલી રકમ પર 5% મહેનતાણું - ₹ 2,375 ₹ 2,500 ₹ 3,000 ₹ 2,625 ₹ 2,375 ₹ 2,500 ₹ 3,000 ₹ 2,625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 100 એકમોની ભારિત સરેરાશ ₹ 280 છે. તેમાંથી 40 એકમોની કુલ પડતર ₹ 10,000 છે. તો બાકીના એકમોની એકમદીઠ પડતર કેટલી હશે. ₹ 200 ₹ 250 ₹ 280 ₹ 300 ₹ 200 ₹ 250 ₹ 280 ₹ 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં તમામ ચલણી સિક્કાઓ ___ દ્વારા બહાર પાડવામાં આવે છે. આપેલ તમામ RBI વેપારી બેંકો સરકાર દ્વારા આપેલ તમામ RBI વેપારી બેંકો સરકાર દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરના અહેવાલનાં સંદર્ભમાં નીચેમાંથી કઈ બાબત સુસંગત નથી ? ઓડિટરનો અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને લખાયેલો હોવો જોઈએ. ઓડિટરના અહેવાલ પર તારીખ જણાવેલી હોવી જોઈએ. ઓડિટરે પોતાનો અહેવાલ શેર હોલ્ડરો સુધી પહોંચાડવો જોઈએ. ઓડિટરના અહેવાલમાં ઓડિટરની સહી હોવી જોઈએ. ઓડિટરનો અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને લખાયેલો હોવો જોઈએ. ઓડિટરના અહેવાલ પર તારીખ જણાવેલી હોવી જોઈએ. ઓડિટરે પોતાનો અહેવાલ શેર હોલ્ડરો સુધી પહોંચાડવો જોઈએ. ઓડિટરના અહેવાલમાં ઓડિટરની સહી હોવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ શાખા પોતાના હિસાબો સ્વતંત્ર રીતે બનાવે છે. સ્વતંત્ર શાખા પરતંત્ર શાખા એક પણ નહિ વિદેશી શાખા સ્વતંત્ર શાખા પરતંત્ર શાખા એક પણ નહિ વિદેશી શાખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP