Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી ર.વ. દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી ર.વ. દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ૨. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ? દિવ્યચક્ષુ ગ્રામલક્ષ્મી ભારેલો અગ્નિ ઝંઝાવાત દિવ્યચક્ષુ ગ્રામલક્ષ્મી ભારેલો અગ્નિ ઝંઝાવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે ? બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? મુજથી ખડખડાટ હસી પડાયું. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? મુજથી ખડખડાટ હસી પડાયું. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. શેષ ભોમિયો કલાપી મેઘનાદ શેષ ભોમિયો કલાપી મેઘનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ? દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર કલકત્તામાં મેટ્રો કંડક્ટર મુંબઈમાં બસ ડ્રાઈવર થાઈલેન્ડમાં હોટેલ વેઈટર દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર કલકત્તામાં મેટ્રો કંડક્ટર મુંબઈમાં બસ ડ્રાઈવર થાઈલેન્ડમાં હોટેલ વેઈટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP