Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ? કલકત્તામાં મેટ્રો કંડક્ટર મુંબઈમાં બસ ડ્રાઈવર દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર થાઈલેન્ડમાં હોટેલ વેઈટર કલકત્તામાં મેટ્રો કંડક્ટર મુંબઈમાં બસ ડ્રાઈવર દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર થાઈલેન્ડમાં હોટેલ વેઈટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિધ્ધ થયેલ હતી ? શતરંજ ક્રિકેટ હોકી તિરંદાજી શતરંજ ક્રિકેટ હોકી તિરંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District He will not object ___ my proposal. at into to in at into to in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.'' આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ? સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય સરદાર પટેલ વીર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય સરદાર પટેલ વીર ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? મહાન ગાયક રમતવીર ઉધોગપતિ મહાન સાહિત્યકાર મહાન ગાયક રમતવીર ઉધોગપતિ મહાન સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વર્તુળનો સ્પર્શક સ્પર્શકબિંદુમાંથી દોરેલ ___ ને લંબ હોય છે. ત્રિજ્યા રેખા રેખાખંડ કિરણ ત્રિજ્યા રેખા રેખાખંડ કિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP