ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કોને 'ઉભયાન્વયી' તરીકે પણ ઓળખવામાં આવે છે ? અનુગો સંયોજક નિપાત નામયોગી અનુગો સંયોજક નિપાત નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે ? ચોપાઈ સવૈયા અનુષ્ટુપ હરિગીત ચોપાઈ સવૈયા અનુષ્ટુપ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે ? કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી ? વિધ્યર્થ હેત્વર્થક આજ્ઞાર્થ સામાન્ય વિધ્યર્થ હેત્વર્થક આજ્ઞાર્થ સામાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ,સ,સ,સ.' કયા છંદનું બંધારણ છે ? તોટક ઇન્દ્રવંશા વંશસ્થ માલિની તોટક ઇન્દ્રવંશા વંશસ્થ માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP