Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવતો દેશ છે ? છઠ્ઠા ચોથા પાંચમા સાતમા છઠ્ઠા ચોથા પાંચમા સાતમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ? પરીક્ષા વલયની આકાશી સફર જીવન પાથેય બે ખાનાનો પરિગ્રહ પરીક્ષા વલયની આકાશી સફર જીવન પાથેય બે ખાનાનો પરિગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? જક્ષણી છકડો ટાઈમટેબલ ચક્ષુઃશ્રવા જક્ષણી છકડો ટાઈમટેબલ ચક્ષુઃશ્રવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ? ઇસ્માઇલભાઈ નાગોરી દુલા ભાયા કાગ જલન માતરી અંકિત ત્રિવેદી ઇસ્માઇલભાઈ નાગોરી દુલા ભાયા કાગ જલન માતરી અંકિત ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) નીચેના શબ્દોમાંથી કયો શબ્દ 'રવાનુકારી' નથી ? છમછમ ઠેરઠેર પટ્ટપટ્ટ ખળખળ છમછમ ઠેરઠેર પટ્ટપટ્ટ ખળખળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP