Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ? જલન માતરી અંકિત ત્રિવેદી દુલા ભાયા કાગ ઇસ્માઇલભાઈ નાગોરી જલન માતરી અંકિત ત્રિવેદી દુલા ભાયા કાગ ઇસ્માઇલભાઈ નાગોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ? પુલકેશી બીજો મંગલેશ કીર્તિવર્મા પુલકેશી પહેલો પુલકેશી બીજો મંગલેશ કીર્તિવર્મા પુલકેશી પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'દિગંત' શબ્દની સંધિ છૂટી પાડો. દિગ + અંત દિક + અંત દિગ્ + અંત દિક્ + અંત દિગ + અંત દિક + અંત દિગ્ + અંત દિક્ + અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મહાકવિ ભાસ લિખિત નાટક કયું છે ? કર્ણભાર સીતાબાગ રામબાણ કૃષ્ણકુંજ કર્ણભાર સીતાબાગ રામબાણ કૃષ્ણકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત ચંદ્રકાંત શેઠ રા. વિ. પાઠક ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત ચંદ્રકાંત શેઠ રા. વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? ચક્ષુઃશ્રવા છકડો જક્ષણી ટાઈમટેબલ ચક્ષુઃશ્રવા છકડો જક્ષણી ટાઈમટેબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP