GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભવાઈ એ નૃત્ય નાટ્યનો ગુજરાતી પ્રકાર છે. તેજ રીતે વિવિધ રાજ્યોની યાદી I ને વિશિષ્ટ લોકનાટ્યના પ્રકારની યાદી II સાથે યોગ્ય જોડીમાં ગોઠવો. યાદી I 1. ઉત્તર પ્રદેશ2. બંગાળ 3. પંજાબ હરિયાણા4. આંધ્રયાદી II (a) જાત્રા(b) નવટંકી (c) યક્ષજ્ઞાન (d) સ્વાંગ 1-d, 2-a, 3-c, 4-b 1-b, 2-c, 3-d, 4-a 1-b, 2-a, 3-d, 4-c 1-a, 2-c, 3-b, 4-d 1-d, 2-a, 3-c, 4-b 1-b, 2-c, 3-d, 4-a 1-b, 2-a, 3-d, 4-c 1-a, 2-c, 3-b, 4-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઓડીશા શૈલીના મંદિરોને કયા નામથી ઓળખવામાં આવતા હતા ? તારાયમ જગમોહન ત્રિરથ મંદિરો સૂર્ય મંદિરો તારાયમ જગમોહન ત્રિરથ મંદિરો સૂર્ય મંદિરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'આઈ ડેર' તથા 'કાઉન્ટલી બેટન' કોની આત્મકથા છે ? શ્રીમતી મેનકા ગાંધી વિજયા લક્ષ્મી પંડિત કિરણ બેદી પુનિતા અરોરા શ્રીમતી મેનકા ગાંધી વિજયા લક્ષ્મી પંડિત કિરણ બેદી પુનિતા અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ 'રામલીલા'ના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે કર્યો હતો ? બૈજુ બાવરા પંડિત ઓમકારનાથ ઠાકુર ડાહ્યાભાઈ નાયક શિવકુમાર શુક્લ બૈજુ બાવરા પંડિત ઓમકારનાથ ઠાકુર ડાહ્યાભાઈ નાયક શિવકુમાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નૃત્ય સંસ્થાન અને તેના સ્થાપક અથવા સંકળાયેલ મહિલાની જોડીઓ પૈકી કઈ સાચી નથી ? નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ - ઈલાક્ષી ઠાકોર નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર - કનક રેલે નર્તન વિદ્યાપીઠના પ્રથમ આચાર્ય - અંજલિ મેઢ સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ - સોનલ માનસિંહ નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ - ઈલાક્ષી ઠાકોર નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર - કનક રેલે નર્તન વિદ્યાપીઠના પ્રથમ આચાર્ય - અંજલિ મેઢ સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ - સોનલ માનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP