GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભવાઈ એ નૃત્ય નાટ્યનો ગુજરાતી પ્રકાર છે. તેજ રીતે વિવિધ રાજ્યોની યાદી I ને વિશિષ્ટ લોકનાટ્યના પ્રકારની યાદી II સાથે યોગ્ય જોડીમાં ગોઠવો.
યાદી I
1. ઉત્તર પ્રદેશ
2. બંગાળ
3. પંજાબ હરિયાણા
4. આંધ્ર
યાદી II
(a) જાત્રા
(b) નવટંકી
(c) યક્ષજ્ઞાન
(d) સ્વાંગ

1-b, 2-a, 3-d, 4-c
1-d, 2-a, 3-c, 4-b
1-a, 2-c, 3-b, 4-d
1-b, 2-c, 3-d, 4-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ 'રામલીલા'ના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે કર્યો હતો ?

શિવકુમાર શુક્લ
બૈજુ બાવરા
ડાહ્યાભાઈ નાયક
પંડિત ઓમકારનાથ ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કયો છંદ છે ?
ઊગે છે સુરખીભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી."

હરિગીત
શિખરિણી
વસંતતિલકા
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP