શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરસાદથી બચવા પાંદડાંનો કરેલો છત્રીનો ઘાટ- ખાપંરો ખૂંપડો ખૂંથ ખૂંતા ખાપંરો ખૂંપડો ખૂંથ ખૂંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. તાડનાં ફળની અંદરનો ગર – ગવલી ગલેલી ગલેફું ગલેચી ગવલી ગલેલી ગલેફું ગલેચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - સગડી મંગલ મંદાક્ષ મંગાળો સગડી મંગલ મંદાક્ષ મંગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. આનંદ સાથે લેવાતું ભોજન મિજબાની લિજ્જત મોજભોજ ભોજપ્રેત મિજબાની લિજ્જત મોજભોજ ભોજપ્રેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું કહાર મુખમોરડો રાશ મુખબંધ કહાર મુખમોરડો રાશ મુખબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP