શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ ગડાકુ રગડો છીંકણી છાંટોપાણી ગડાકુ રગડો છીંકણી છાંટોપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત – લીંપણકામ ઓકળી વેલબુટ્ટી ગારો લીંપણકામ ઓકળી વેલબુટ્ટી ગારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે - અમૃતદીપક રામજયોત અમરજ્યોત રામણદીવડો અમૃતદીપક રામજયોત અમરજ્યોત રામણદીવડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સાવ નાનું અંધારું ઘર – ઘોલકી મઢૂલી ધોલકી અંધારિયું ઘોલકી મઢૂલી ધોલકી અંધારિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખા – જવઈ જવાળી જવશીર જવાસો જવઈ જવાળી જવશીર જવાસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP