શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે - રામણદીવડો અમૃતદીપક રામજયોત અમરજ્યોત રામણદીવડો અમૃતદીપક રામજયોત અમરજ્યોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે... ? હાંડલી મશક પોટલી ગદબ હાંડલી મશક પોટલી ગદબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ રગડો ગડાકુ છાંટોપાણી છીંકણી રગડો ગડાકુ છાંટોપાણી છીંકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત – ગારો વેલબુટ્ટી ઓકળી લીંપણકામ ગારો વેલબુટ્ટી ઓકળી લીંપણકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચર્ચા વિચારણાના અંતેમેળવેલ નિર્ણય– શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સિદ્ધાંત નિશ્ચય નિષ્કર્ષ નિયમ સિદ્ધાંત નિશ્ચય નિષ્કર્ષ નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સાવ નાનું અંધારું ઘર – અંધારિયું મઢૂલી ઘોલકી ધોલકી અંધારિયું મઢૂલી ઘોલકી ધોલકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP