GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? રશિયા યુ.એસ.એ. બ્રિટન (યુ.કે.) ભારત રશિયા યુ.એસ.એ. બ્રિટન (યુ.કે.) ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે ? પારરક્ત પારજાંબલી અલ્ટ્રાસોનિક ઈન્ફ્રાસોનિક પારરક્ત પારજાંબલી અલ્ટ્રાસોનિક ઈન્ફ્રાસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 6% લેખે રૂ. 6000 નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. ___ થાય. 6381.60 741.60 360 381.60 6381.60 741.60 360 381.60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ મોહનદાસ કરમચંદ ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ મોહનદાસ કરમચંદ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચે આપેલ શબ્દનાં વિરુધ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ફૂવડ ગંદકી બેડોળ સુઘડ સ્વસ્થ ગંદકી બેડોળ સુઘડ સ્વસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP