GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? બ્રિટન (યુ.કે.) ભારત યુ.એસ.એ. રશિયા બ્રિટન (યુ.કે.) ભારત યુ.એસ.એ. રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલુ છે ? 20 22 21 23 20 22 21 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.અશ્વ - ગદર્ભ તોખાર ખર અજ ગદર્ભ તોખાર ખર અજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત વિધાનસભામાં હાલમાં અધ્યક્ષ તરીકેની જવાબદારી કોણ નિભાવે છે ? વજુભાઈ વાળા વાસણભાઈ આહીર ગણપતભાઈ વસાવા આનંદીબેન પટેલ વજુભાઈ વાળા વાસણભાઈ આહીર ગણપતભાઈ વસાવા આનંદીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘ભારતના માંચેસ્ટર' તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું ? અમદાવાદ સુરત વલસાડ રાજકોટ અમદાવાદ સુરત વલસાડ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' ક્યા જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા મોરબી કચ્છ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા મોરબી કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP