GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
MS Word ની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે ?

મેનૂબાર
ટાસ્કબાર
સ્ટેટસબાર
ટાઈટલબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

મહાદેવ ગોવિંદ રાનડે
લોકમાન્ય તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)

ખૂંપણ
કાંપાળ જમીન
મરુભૂમિ
ચિકણી જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
Outlook Express ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે ?

બ્રાઉઝિંગ ક્લાયન્ટ
ઇ-મેઇલ ક્લાયન્ટ
સિસ્ટમ ક્લાયન્ટ
સર્વર ક્લાયન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ઉમાશંકર જોષી
ચંદ્રકાન્ત બક્ષી
ક. મા. મુન્શી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP