GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ – 311
અનુચ્છેદ -312
અનુચ્છેદ - 310
અનુચ્છેદ - 309

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીમતિ કમલા બેનિવાલ બાદ તુરતજ કોની રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી ?

માર્ગારેટ આલ્વા
કૈલાસપતિ મિશ્રા
ઓમપ્રકાશ કોહલી
વજુભાઈ વાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી.

તત્પુરુષ
બહુવ્રીહી
અવ્યવીભાવ
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
દાંડીકુચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

આઝાદ હિન્દ ચળવળ
ભારત છોડો
સવિનય કાનુન ભંગ
કિસાન-મજદૂર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP