Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાતીમાં સૌ પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ જ્યંત પાઠક બ. ક. ઠાકોર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ જ્યંત પાઠક બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““પૂર્વાલાપ''ના રચયિતા શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ રા. વિ. પાઠક કલાપી શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ રા. વિ. પાઠક કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ જીવનચરિત્ર 'કોલંબસનો વૃત્તાંત'ના લેખક નીચેનામાંથી કોણ ? દલપતરામ પ્રાણલાલ ડોસા નર્મદ પ્રાણલાલ મથુરદાસ દલપતરામ પ્રાણલાલ ડોસા નર્મદ પ્રાણલાલ મથુરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar "અતિજ્ઞાન''ના રચયિતા કવિ કાન્ત છે, આ “અતિજ્ઞાન" શું છે ? મહાકાવ્ય નાટક કરુણ પ્રશસ્તિ ખંડકાવ્ય મહાકાવ્ય નાટક કરુણ પ્રશસ્તિ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ? ચિનુ મોદી વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ચંદ્રકાંત શેઠ ચિનુ મોદી વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ચંદ્રકાંત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP