Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar “જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ? ગાંધીજી બળવંતરાય મહેતા બાબુભાઈ જ. પટેલ ડો. જીવરાજ મહેતા ગાંધીજી બળવંતરાય મહેતા બાબુભાઈ જ. પટેલ ડો. જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કલમ ! હવે તારે ખોળે છઉ' આ અરજ કોની ? ક.મા. મુનશી વીર નર્મદ દલપતરામ નંદશંકર મહેતા ક.મા. મુનશી વીર નર્મદ દલપતરામ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar " ___ ગાઉએ બોલી બદલાય'' - આમાં ખાલી જગ્યામાં શું આવે ? આઠ બાર ત્રણ ચૌદ આઠ બાર ત્રણ ચૌદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ઉંમરમાં નાની હોય તેવી વ્યક્તિને પત્ર લખતાં અભિવાદન શું થાય ? સ્નેહ પરમ પ્રિય નમસ્કાર શુભાશિષ સ્નેહ પરમ પ્રિય નમસ્કાર શુભાશિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વડીલ વ્યક્તિને પત્ર લખતાં નીચેનામાંથી શું સંબોધન કરવું જોઈએ ? પ્રિય પરમ પ્રિય શ્રધ્ધેય ચિરંજીવ પ્રિય પરમ પ્રિય શ્રધ્ધેય ચિરંજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP