Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ઉંમરમાં નાની હોય તેવી વ્યક્તિને પત્ર લખતાં અભિવાદન શું થાય ? શુભાશિષ પરમ પ્રિય સ્નેહ નમસ્કાર શુભાશિષ પરમ પ્રિય સ્નેહ નમસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જેની શરૂઆત નથી તેવું - એના માટે એક શબ્દ કયો ? અલૌક્કિ અનાદિ શરૂઆત વગરનું અંત્યેષ્ટિ અલૌક્કિ અનાદિ શરૂઆત વગરનું અંત્યેષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મંત્રી નીચેનામાંથી કોણ ? પુષ્પાબેન મહેતા હંસા મહેતા ઇન્દુમતીબેન શેઠ વિનોદિની નીલકંઠ પુષ્પાબેન મહેતા હંસા મહેતા ઇન્દુમતીબેન શેઠ વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar What is the synonym of ‘docile’? bright certain mean gentle bright certain mean gentle ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ? 18 દિવસ 10 દિવસ 15 દિવસ 12 દિવસ 18 દિવસ 10 દિવસ 15 દિવસ 12 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે ? ચૂંટણી આયોગ પ્રધાનમંત્રી સંસદ મુખ્ય ચૂંટણી અધિકારી ચૂંટણી આયોગ પ્રધાનમંત્રી સંસદ મુખ્ય ચૂંટણી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP