GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 બૌધ્ધ અને જૈન સાહિત્યમાં ઉલ્લેખિત સોળ મહાજનપદોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?i. અંગii. મગધiii. કાશી iv. કોસલ ફક્ત i, ii અને iii i, ii, iii અને iv ફક્ત i, ii અને iv ફક્ત ii, iii અને iv ફક્ત i, ii અને iii i, ii, iii અને iv ફક્ત i, ii અને iv ફક્ત ii, iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 મૌર્યકાલીન પ્રશાસનમાં રાજકોશનો કારભાર કરનાર ___ કહેવાતો. સૂત્રા અક્ષપટલ તોષલી અમાત્ય સંનિધાતા સૂત્રા અક્ષપટલ તોષલી અમાત્ય સંનિધાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 સમ્રાટ અશોક ___ બૌધ્ધ સંપ્રદાયનો અનુયાયી હતો. પૌતવ થેરવાદ પાશુપત મહાસંધિક પૌતવ થેરવાદ પાશુપત મહાસંધિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 વાકાટક રાજ્યના અભિલેખોમાં ___ ને "ગુપ્તોનો આદિરાજ” (આધરાજ) જણાવીને ગુપ્ત રાજવંશનો પરિચય એ રાજાથી શરૂ કર્યો છે. રુદ્રદામા આપેલ પૈકી એક પણ નહીં પુષ્યમિત્ર ઘટોત્કચ રુદ્રદામા આપેલ પૈકી એક પણ નહીં પુષ્યમિત્ર ઘટોત્કચ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ગુપ્ત સામ્રાજ્ય શાસન દરમ્યાન ન્યાયાયિક કામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i.ફોજદારી ગુનામાં વળતર કરતા દંડ પર વિશેષ ધ્યાન અપાતુંii. બ્રાહ્મણને ગમે તેટલા ગંભીર ગુના માટે પણ દેહાંતદંડની સજા થતી નહિ; એને માટે ભારેમાં ભારે સજા દેશનિકાલની હતી.iii. ફોજદારી ગુના માટે શુદ્ર કરતાં ક્ષત્રિયને બમણી અને બ્રાહ્મણને ચારગણી સજા થતી. ફક્ત i અને ii ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP