GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાકાટક રાજ્યના અભિલેખોમાં ___ ને "ગુપ્તોનો આદિરાજ” (આધરાજ) જણાવીને ગુપ્ત રાજવંશનો પરિચય એ રાજાથી શરૂ કર્યો છે.

ઘટોત્કચ
આપેલ પૈકી એક પણ નહીં
પુષ્યમિત્ર
રુદ્રદામા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં નીચેના પૈકી કયો દરિયાકાંઠો ઉત્તર-પૂર્વ ચોમાસાનો વરસાદ મેળવે છે ?

ગુજરાતનો દરિયાકાંઠો
કોરોમાંડલનો દરિયાકાંઠો
મલબારનો દરિયાકાંઠો
કોંકણનો દરિયાકાંઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
“આયના મહલ”. “હૉલ ઑફ મિરર્સ'' બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. તે માંડવી ખાતે આવેલો છે.
ii. તે ઈન્ડો-યુરોપીયન શૈલીમાં બનેલ છે.
iii. રામસિંહ માલમ આ મહેલના કસબી હતાં.

ફક્ત i અને iii
ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. રાજ્યની આબોહવાકીય પરિસ્થિતિ ઉષ્ણ કટિબંધીય છે.
ii. રાજ્યનો મહત્તમ વિસ્તાર (31%) ઉત્તર ગુજરાત ક્ષેત્રનો શુષ્ક ઝોન છે.
iii. દક્ષિણ ગુજરાતનો ભારે વરસાદી ઝોન સૌથી ઓછો વિસ્તાર છે.

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ માં ખેડૂતો દ્વારા અંગ્રેજો સામે કરવામાં આવેલ ચળવળ “કૂકા ચળવળ''ના નામે જાણીતી છે.

પંજાબ
બર્મા (મ્યાનમાર)
બિહાર
બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP