Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજી માટે ‘મહાત્મા’ શબ્દ સૌ પહેલો કોણે વાપરેલો ? વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ રવીન્દ્રનાથ ટાગોર કોઈક પત્રકાર વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ રવીન્દ્રનાથ ટાગોર કોઈક પત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘ક્રોધી’ નો નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ કયો ? શાંત માયાળુ બુદ્ધિશાળી ડાહ્યો શાંત માયાળુ બુદ્ધિશાળી ડાહ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતની નર્મદા નદીનું જૂનું નામ શું ? રેવા માહેશ્વરી શારદા પાર્વતી રેવા માહેશ્વરી શારદા પાર્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? કાર્ડિયોગ્રામ મુસાફિર અગનપંખ મારા અનુભવો કાર્ડિયોગ્રામ મુસાફિર અગનપંખ મારા અનુભવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP