Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? અગનપંખ મુસાફિર મારા અનુભવો કાર્ડિયોગ્રામ અગનપંખ મુસાફિર મારા અનુભવો કાર્ડિયોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar માણસના શરીરમાં હાડકાં કેટલાં હોય છે ? 213 321 312 123 213 321 312 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે ? શેરડી કપાસ જુવાર ગુલાબ શેરડી કપાસ જુવાર ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ? પાવરધો આળસુ કાર્યકુશળ હોશિયાર પાવરધો આળસુ કાર્યકુશળ હોશિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો - કયું સાચું ? રવી + ઇન્દ્ર રિવિ + ઇન્દ્ર રવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રવી + ઇન્દ્ર રિવિ + ઇન્દ્ર રવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બહુપદીના અચળ પદમાં ચલનો ઘાતાંક કેટલો હોય છે ? અચળપદ જેટલો શૂન્ય એક ન મળે અચળપદ જેટલો શૂન્ય એક ન મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP