Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ઓટલો ભાગવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓટલો ભાંગી કાઢવો ઝઘડો શાંત કરવો નુકશાન કરવું ઝઘડો કરવો ઓટલો ભાંગી કાઢવો ઝઘડો શાંત કરવો નુકશાન કરવું ઝઘડો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું ? કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? વંદે માતરમ જયહિંદ જન ગણ મન સત્યમેવ જયતે વંદે માતરમ જયહિંદ જન ગણ મન સત્યમેવ જયતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District જાન્યુઆરી-2017 માં મહાત્મા મંદિર ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2017 કેટલામી હતી ? આઠમી સાતમી દસમી નવમી આઠમી સાતમી દસમી નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? અનુગ અને નામયોગી અનોઞ નામ નામયોગી અનુગ અને નામયોગી અનોઞ નામ નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP