Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? જન ગણ મન વંદે માતરમ જયહિંદ સત્યમેવ જયતે જન ગણ મન વંદે માતરમ જયહિંદ સત્યમેવ જયતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રૂ. 5000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. ___ થાય. 1655 1355 1755 1096 1655 1355 1755 1096 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District Stars ___ not ___ at daytime. do, shine are, shined will, shine may, shine do, shine are, shined will, shine may, shine ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સંખ્યાઓ 10, 15 અને 20 ના ગુ.સા.અ. તથા લ.સા.અ. નો ગુણાકાર ___ છે. 200 300 30 400 200 300 30 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ? આપેલ પૈકી એક પણ નહીં પુરુષ નાન્યતર જાતિ સ્ત્રી આપેલ પૈકી એક પણ નહીં પુરુષ નાન્યતર જાતિ સ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ભારતીય બ્રહ્મોસમાજ'ની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP