કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 'અલ-મોહદ-અલ હિન્દી-23' અભ્યાસ ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત કરવામાં આવી રહ્યો છે ? સાઉદી અરેબિયા કતાર UAE ઈજિપ્ત સાઉદી અરેબિયા કતાર UAE ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS)ની ડિઝાઈન કઈ સંસ્થાએ કરી ? L&T BEL DRDO HAL L&T BEL DRDO HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તમાકુ નિયંત્રણના પ્રયાસો બદલ ક્યા શહેરને 'પાર્ટનરશિપ ફોર હેલ્થી સિટીઝ એવોર્ડ-2023'થી સન્માનિત કરવામાં આવ્યું ? અમદાવાદ દેહરાદૂન બેંગલુરુ હૈદરાબાદ અમદાવાદ દેહરાદૂન બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓર્ડનન્સ ફેક્ટરી દિવસ ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 19 માર્ચ 18 માર્ચ 20 માર્ચ 21 માર્ચ 19 માર્ચ 18 માર્ચ 20 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશોની બેઠક ક્યા યોજાઈ હતી ? ગુવાહાટી સુરત નવી દિલ્હી પટના ગુવાહાટી સુરત નવી દિલ્હી પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP