Gujarat Police Constable Practice MCQ Part - 2 નેટવર્કનું નેટવર્ક એટલે શું ? અલ્ટ્રાનેટ આપેલ તમામ ઈન્ટરનેટ ઈન્ટાનેટ અલ્ટ્રાનેટ આપેલ તમામ ઈન્ટરનેટ ઈન્ટાનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 "ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ના મળે ત્યાં સુધી માથા પર પાઘડી નહીં પહેરું ’’ – આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? અખો મહાકવિ પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય ભક્ત કવિ દયારામ અખો મહાકવિ પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય ભક્ત કવિ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરવા અધિનિયમની કઈ કલમ કાયદેસરતાની ધારણા માટેની છે ? કલમ - 114 કલમ - 11 કલમ - 111 કલમ - 113 કલમ - 114 કલમ - 11 કલમ - 111 કલમ - 113 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આંખમાં પ્રતિબિંબ કોના પર ઝીલાય છે ? કનીનીકા નેત્રમણી નેત્રપટલ કીકી કનીનીકા નેત્રમણી નેત્રપટલ કીકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધો. 107, 99, 96, 111, 99, 98, 99, 110, 105, 109 102.3 102 99 93.5 102.3 102 99 93.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP