Gujarat Police Constable Practice MCQ Part - 2 "ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ના મળે ત્યાં સુધી માથા પર પાઘડી નહીં પહેરું ’’ – આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? અખો ભક્ત કવિ દયારામ હેમચંદ્રાચાર્ય મહાકવિ પ્રેમાનંદ અખો ભક્ત કવિ દયારામ હેમચંદ્રાચાર્ય મહાકવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે સાયબર સુરક્ષા અને ગુનાના ઉકેલ માટે કયા દેશ સાથે સમજૂતી કરાર થયા છે? માલદીવ સિંગાપોર મોરેશિયસ સેશેલ્સ માલદીવ સિંગાપોર મોરેશિયસ સેશેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વિષાણ (virus) ની શોધ કોણે કરી હતી ? લેવરન એન્ટીવોન લ્યુવેન ઈવાન વિસ્કી મેકકુલાચ લેવરન એન્ટીવોન લ્યુવેન ઈવાન વિસ્કી મેકકુલાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઇ.પી.કોડના કથન ઉપર સહી કરવાની ના પાડે તો કઇ કલમહેઠળ ગુનો બને છે ? 181 184 183 180 181 184 183 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બગડી જાય તેવી મિલકત વેચવા માટેની સત્તાની જોગવાઈ સી.આર.પી.સી.-1973ની કઈ કલમમાં કરવામાં આવી છે? 459 495 465 453 459 495 465 453 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સીઆર.પી.સી.-1973 ની કલમ-167 મુજબ સામાન્ય સંજોગોમાં રિમાન્ડ કેટલા દિવસના માંગી શકાય ? 8 દિવસ 17 દિવસ 15 દિવસ 9 દિવસ 8 દિવસ 17 દિવસ 15 દિવસ 9 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP