GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક સંમિત આવૃત્તિ વિતરણમાં (Symmetric Frequency Distribution) નીચેનામાંથી કયા માપ સમાન થશે ? મધ્યક, મધ્યસ્થ, બહુલક બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન મધ્યક, મધ્યસ્થ, બહુલક બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રૂઢીપ્રયોગનો અર્થ જણાવો : બળતામાં ઘી હોમવું પવિત્ર કાર્ય કરવું નકામા ઘી નો સદુપયોગ કરવો અગ્નિ પ્રજ્વલિત કરવો ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું પવિત્ર કાર્ય કરવું નકામા ઘી નો સદુપયોગ કરવો અગ્નિ પ્રજ્વલિત કરવો ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સમાસ ઓળખાવો : ચીજવસ્તુ દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વિશેષણ શોધો : સાચા સાધુને સહુ નમે છે. નમે સાધુ છે સાચા નમે સાધુ છે સાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 She and I ___ good friends now. am all am any longer are no longer am longer am all am any longer are no longer am longer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP