GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 દલદલ અથવા પીટ પ્રકારની જમીન (Marshy or Peaty Soil) અંગે નીચેના પૈકી કયું સાચું છે ?(1) ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે.(2) વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. વિધાન (1) ખોટું છે, વિધાન (2) સાચું છે. વિધાન (1) અને (2) બંને સાચાં છે. વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે. વિધાન (1) અને (2) બંને ખોટાં છે. વિધાન (1) ખોટું છે, વિધાન (2) સાચું છે. વિધાન (1) અને (2) બંને સાચાં છે. વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે. વિધાન (1) અને (2) બંને ખોટાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક ચીજવસ્તુ માટેની માંગનું વિધેય નીચે પ્રમાણે છે.x = (7 - p)/3, જ્યાં × = માંગ અને p = બજાર ભાવ છે.આ વસ્તુ માટે પ્રાપ્ત થતી મહત્તમ આવક કેટલી થશે ? 49/12 7 108 15 49/12 7 108 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ફળ પકવવા માટે ___ નો ઉપયોગ થાય છે. ઈથેરેલ (ethrel) સાયકોસીલ (cycocel) જીએ (Ga) એકઝીન (exin) ઈથેરેલ (ethrel) સાયકોસીલ (cycocel) જીએ (Ga) એકઝીન (exin) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક વ્યક્તિનો જન્મદિવસ (Birthday) જન્માષ્ટમીના દિવસેજ આવે તે પ્રકારની ઘટના માટે નીચેનામાંથી કયું સંભાવના વિતરણ વાપરી શકાય ? પૉઈસાં (Poisson) વિતરણ અતિગુણોત્તર વિતરણ પ્રમાણ્ય વિતરણ દ્વિપદી વિતરણ પૉઈસાં (Poisson) વિતરણ અતિગુણોત્તર વિતરણ પ્રમાણ્ય વિતરણ દ્વિપદી વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક સાંકેતિ ભાષામાં જો EARTH ને QPMZS તરીકે લખવામાં આવે તો તે ભાષામાં 'HEART' ને કેવી રીતે લખાય ? SQPZM SPQZM SQMPZ SQPMZ SQPZM SPQZM SQMPZ SQPMZ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP