GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
કોઈ એક વ્યક્તિનો જન્મદિવસ (Birthday) જન્માષ્ટમીના દિવસેજ આવે તે પ્રકારની ઘટના માટે નીચેનામાંથી કયું સંભાવના વિતરણ વાપરી શકાય ?

દ્વિપદી વિતરણ
અતિગુણોત્તર વિતરણ
પ્રમાણ્ય વિતરણ
પૉઈસાં (Poisson) વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
વપરાશી ચીજવસ્તુઓ A, B, C, D માટે વર્ષ 2010 માં ભાવ, વર્ષ 2018 માં ભાવ અને તેમના ભાર નીચેના કોઠામાં દર્શાવેલા છે.
ચીજ વસ્તુ 2010 માં ભાવ (રૂ.)2018 માં ભાવ (રૂ.)ભાર
A151825
B102532
C203030
D526013

2010 ના વર્ષનો આધાર વર્ષ ગણીને 2018 ના વર્ષ માટેનો સૂચકઆંક કેટલો થશે ?

170
312
230
1700

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ગુજરાતમાં નર્મદા નદી યોજનાના વિદ્યુતમથકો દ્વારા કુલ કેટલા મેગાવૉટ વિદ્યુતનું ઉત્પાદન થઈ શકશે ?

1150 મેગાવૉટ
2450 મેગાવૉટ
450 મેગાવૉટ
1450 મેગાવૉટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP