GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
દલદલ અથવા પીટ પ્રકારની જમીન (Marshy or Peaty Soil) અંગે નીચેના પૈકી કયું સાચું છે ?
(1) ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે.
(2) વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે.

વિધાન (1) ખોટું છે, વિધાન (2) સાચું છે.
વિધાન (1) અને (2) બંને ખોટાં છે.
વિધાન (1) અને (2) બંને સાચાં છે.
વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
કોઈ એક વસ્તુના ઉત્પાદનના સંદર્ભમાં તેના સીમાંત ખર્ચ(Marginal cost) અને સરેરાશ ખર્ચ (Average cost)ના ગુણોત્તરને શું કહે છે ?

ઉત્પાદનની મૂલ્યસાપેક્ષતા
ઉત્પાદનના પુરવઠાની મૂલ્યસાપેક્ષતા
માંગની મૂલ્યસાપેક્ષતા
કુલ ખર્ચની મૂલ્યસાપેક્ષતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
વપરાશી ચીજવસ્તુઓ A, B, C, D માટે વર્ષ 2010 માં ભાવ, વર્ષ 2018 માં ભાવ અને તેમના ભાર નીચેના કોઠામાં દર્શાવેલા છે.
ચીજ વસ્તુ 2010 માં ભાવ (રૂ.)2018 માં ભાવ (રૂ.)ભાર
A151825
B102532
C203030
D526013

2010 ના વર્ષનો આધાર વર્ષ ગણીને 2018 ના વર્ષ માટેનો સૂચકઆંક કેટલો થશે ?

230
170
1700
312

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બે સૂચકઆંકો - લાસ્યારેનો સૂચકઆંક તેમજ પાશેનો સૂચકઆંક આ બેઉની સાદી સરેરાશ લઈને પ્રાપ્ત થતો નવો સૂચકઆંક કયા નામે ઓળખાય છે ?

ફીશરનો સૂચકઆંક
માર્શલ-એજવર્થનો સૂચકઆંક
કેઈન્સનો સૂચકઆંક
પીગુનો સૂચકઆંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP