GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
કોઈ એક વસ્તુના ઉત્પાદનના સંદર્ભમાં તેના સીમાંત ખર્ચ(Marginal cost) અને સરેરાશ ખર્ચ (Average cost)ના ગુણોત્તરને શું કહે છે ?

કુલ ખર્ચની મૂલ્યસાપેક્ષતા
ઉત્પાદનના પુરવઠાની મૂલ્યસાપેક્ષતા
માંગની મૂલ્યસાપેક્ષતા
ઉત્પાદનની મૂલ્યસાપેક્ષતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ગરીબ પરિવારોને એલ. પી. જી. જોડાણ પૂરા પાડવા અંગેની પ્રધાનમંત્રીની ઉજ્જવલા યોજનામાં કેટલો લક્ષ્યાંક પૂરો કરવામાં આવ્યો ?

1 કરોડ જોડાણ
5 કરોડ જોડાણ
50 લાખ જોડાણ
5 લાખ જોડાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર.

શાલિગ્રામ
શાલિવાહન
શાલ્મલિ
શાલિહોત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP