GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
કોઈ એક સંમિત આવૃત્તિ વિતરણમાં (Symmetric Frequency Distribution) નીચેનામાંથી કયા માપ સમાન થશે ?

મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન
મધ્યક, મધ્યસ્થ, બહુલક
બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન
મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
100 પ્રાપ્તાંકોવાળા એક નિદર્શનો મધ્યક 30 છે. 150 પ્રાપ્તાંકોવાળા બીજા નિદર્શનો મધ્યક 40 છે. આ બંને નિદર્શોને ભેગા કરવામાં આવે તો કુલ 250 પ્રાપ્તાંકોવાળા નવા નિદર્શનો મધ્યક કેટલો થશે ?

36
65
95
35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બે શ્રેણીઓ A અને B માટે અવલોકનો પ્રાપ્ત થાય છે.
 શ્રેણી Aશ્રેણી B
પ્રાપ્તાંકની સંખ્યા100200
મધ્યક3050
પ્રમાણિત વિચલન608

આ બેમાંથી ઓછો ચલનાંક કઈ શ્રેણીનો છે ?

શ્રેણી A
સરખામણી શક્ય નથી.
બંનેના ચલનાંક સરખા છે.
શ્રેણી B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP