GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રૂઢીપ્રયોગનો અર્થ જણાવો : બળતામાં ઘી હોમવું નકામા ઘી નો સદુપયોગ કરવો ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું અગ્નિ પ્રજ્વલિત કરવો પવિત્ર કાર્ય કરવું નકામા ઘી નો સદુપયોગ કરવો ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું અગ્નિ પ્રજ્વલિત કરવો પવિત્ર કાર્ય કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ fresh fruits ___ good for health. Eat, is Eating, will Eating, are Eating, is Eat, is Eating, will Eating, are Eating, is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ફળ પકવવા માટે ___ નો ઉપયોગ થાય છે. જીએ (Ga) સાયકોસીલ (cycocel) એકઝીન (exin) ઈથેરેલ (ethrel) જીએ (Ga) સાયકોસીલ (cycocel) એકઝીન (exin) ઈથેરેલ (ethrel) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વપરાશી ચીજવસ્તુઓ A, B, C, D માટે વર્ષ 2010 માં ભાવ, વર્ષ 2018 માં ભાવ અને તેમના ભાર નીચેના કોઠામાં દર્શાવેલા છે. ચીજ વસ્તુ 2010 માં ભાવ (રૂ.)2018 માં ભાવ (રૂ.)ભારA151825B102532C203030D5260132010 ના વર્ષનો આધાર વર્ષ ગણીને 2018 ના વર્ષ માટેનો સૂચકઆંક કેટલો થશે ? 230 312 1700 170 230 312 1700 170 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચી છે ? ગોળ ગધેડાનો મેળો – ગરબાડા-દહોદ તરણેતરનો મેળો - તરણેતર-જૂનાગઢ નકળંગનો મેળો – કોળિયાક-અમદાવાદ ભડીયાદનો મેળો – ભડીયાદ-સુરેન્દ્રનગર ગોળ ગધેડાનો મેળો – ગરબાડા-દહોદ તરણેતરનો મેળો - તરણેતર-જૂનાગઢ નકળંગનો મેળો – કોળિયાક-અમદાવાદ ભડીયાદનો મેળો – ભડીયાદ-સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નીચેનામાંથી કયું પુસ્તક અશ્વિની ભટ્ટે લખ્યું નથી ? નીરજા ભાર્ગવ ઓથાર તત્વમસિ અંગાર નીરજા ભાર્ગવ ઓથાર તત્વમસિ અંગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP