Gujarat Police Constable Practice MCQ Part - 2 અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધો. 107, 99, 96, 111, 99, 98, 99, 110, 105, 109 99 93.5 102.3 102 99 93.5 102.3 102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? રતનમહાલ અભયારણ્ય - દાહોદ ઘુડખર અભયારણ્ય - જામનગર ગીર અભયારણ્ય - ગીર સોમનાથ સુરખાબ અભયારણ્ય - કચ્છ રતનમહાલ અભયારણ્ય - દાહોદ ઘુડખર અભયારણ્ય - જામનગર ગીર અભયારણ્ય - ગીર સોમનાથ સુરખાબ અભયારણ્ય - કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા વ્યવસાયોમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે ? સોનીકામ અને ખેતમજૂરી રંગકામ અને વણાટકામ ગૃહઉદ્યોગ અને મજૂરી ખેતમજૂરી અને ગૃહઉદ્યોગ સોનીકામ અને ખેતમજૂરી રંગકામ અને વણાટકામ ગૃહઉદ્યોગ અને મજૂરી ખેતમજૂરી અને ગૃહઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડે ઉકળે છે ? 1000 °c 10 °c 50 °c 100 °c 1000 °c 10 °c 50 °c 100 °c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી કયાં આવેલ છે ? દાંતીવાડા કોડીનાર ધૂમલી હજીરા દાંતીવાડા કોડીનાર ધૂમલી હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું શહેર જણાવો. કાલીબંગન ધોળાવીરા મોહે-જો-દડો હડપ્પા કાલીબંગન ધોળાવીરા મોહે-જો-દડો હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP