Gujarat Police Constable Practice MCQ Part - 2
કયા કાળને પ્રાચીન ભારતનો સુવર્ણયુગ માનવામાં આવે છે ?

ગુપ્તકાળ
અનુમૈત્રક
મૌર્યકાળ
મૈત્રકકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
જો લીપ વર્ષ શુક્રવારે શરૂ થાય તો તે લીપ વર્ષ કયા વારે પુરૂ થશે?

ગુરૂવાર
શુક્રવાર
શનિવાર
બુધવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મોનો સેકેરાઈડ, ડાઈસેકેરાઈડ અને પોલી સેકેરાઈડ કયા ઘટક પદાર્થના પ્રકારો છે ?

વિટામિન
ચરબી
પ્રોટીન
કાર્બોહાઈડ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP