Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ? કાલાંત નાટક કવિલોક મારી હૃદયવિણા કલપંત કવિ કાલાંત નાટક કવિલોક મારી હૃદયવિણા કલપંત કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોલસાની ખાણમાં આગ લાગવાનું મુખ્ય કારણ શું ? વાન ગેસ માર્શ ગેસ સ્પેરિ ગેસ એક્સાઇવ ગેસ વાન ગેસ માર્શ ગેસ સ્પેરિ ગેસ એક્સાઇવ ગેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હુમલાના ગંભીર સ્વરૂપના કુલ કેટલા પ્રકાર છે ? ચાર પાંચ સાત છ ચાર પાંચ સાત છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ? એન. ગોપાલાસ્વામી અયંગર અલ્લાદી ક્રિષ્નાસ્વામી અય્યર પીંગલી વૈકૈયા એન. માધવરાવ એન. ગોપાલાસ્વામી અયંગર અલ્લાદી ક્રિષ્નાસ્વામી અય્યર પીંગલી વૈકૈયા એન. માધવરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એક સાથે કેટલા માસથી વધુ એકાંત કેદી સજા થઇ શક્તી નથી ? એક માસ ત્રણ માસ બે માસ ચાર માસ એક માસ ત્રણ માસ બે માસ ચાર માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP