Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ? કવિલોક કાલાંત નાટક મારી હૃદયવિણા કલપંત કવિ કવિલોક કાલાંત નાટક મારી હૃદયવિણા કલપંત કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડિસેમ્બરમાં ભારતના કયા સ્થળેથી સૌથી વધુ સૌર ઊર્જા પ્રાપ્ત થાય છે ? ચેન્નાઈ અમૃતસર દિલ્લી કોલકત્તા ચેન્નાઈ અમૃતસર દિલ્લી કોલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડભોઇના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ? વિસલદેવ વાધેલા ત્રિભુવનપાળ કર્ણદેવ વાધેલા સિદ્ધરાજ જયસિંહ વિસલદેવ વાધેલા ત્રિભુવનપાળ કર્ણદેવ વાધેલા સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરવા અધિનિયમની કઈ કલમ કાયદેસરતાની ધારણા માટેની છે ? કલમ - 111 કલમ - 113 કલમ - 114 કલમ - 11 કલમ - 111 કલમ - 113 કલમ - 114 કલમ - 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોઈપણ વિન્ડોની પ્રથમ લાઈન કે જેના પર વિન્ડોનું નામ તથા તેનું ચિત્ર દર્શાવેલ હોય તે ભાગને ___ કહે છે. મેનુબાર સ્ક્રોલબાર આપેલ પૈકી એક પણ નહીં ટાઈટલબાર મેનુબાર સ્ક્રોલબાર આપેલ પૈકી એક પણ નહીં ટાઈટલબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કયા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ મળ્યું હતું ? દાંડી ખેડા બોરસદ બારડોલી દાંડી ખેડા બોરસદ બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP