કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તમાકુ નિયંત્રણના પ્રયાસો બદલ ક્યા શહેરને 'પાર્ટનરશિપ ફોર હેલ્થી સિટીઝ એવોર્ડ-2023'થી સન્માનિત કરવામાં આવ્યું ? બેંગલુરુ હૈદરાબાદ દેહરાદૂન અમદાવાદ બેંગલુરુ હૈદરાબાદ દેહરાદૂન અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને સશક્ત બનાવવા માટે લાડલી બેહના યોજના શરૂ કરી ? મધ્યપ્રદેશ મિઝોરમ ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્યપ્રદેશ મિઝોરમ ઉત્તર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં અંજી નદી પર ભારતનો પ્રથમ કેબલ સ્ટેચ્ડ રેલવે બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે ? લદાખ જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં અટલ ઈનોવેશન મિશન-નીતિ આયોગે અટલ ટિંકરિંગ લેબ્સ (ATL)ના ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે વ્યાપક સેલ્ફ મોનિટરિંગ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો. ATL સર્વે ATL સાથી ATL સારથી ATL મોનિટર ATL સર્વે ATL સાથી ATL સારથી ATL મોનિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યના ગંધમર્દન હિલ્સને ભારતના 37મા જૈવવિવિધતા વિરાસત સ્થળ તરીકે ઘોષિત કરાઈ ? કર્ણાટક મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા કર્ણાટક મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં જિલ્લા બેંક હેડકવાર્ટરનો શિલાન્યાસ કર્યો અને APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કર્યું ? રાજકોટ જૂનાગઢ જામનગર મોરબી રાજકોટ જૂનાગઢ જામનગર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP