DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જો AHMEDABAD = BINFEBCBE તો BARODA = ? CBQNEB DBRTFB CDTPFD CBSPEB CBQNEB DBRTFB CDTPFD CBSPEB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A રસોઈયાની સામે બેઠો છે. B નાઈની જમણે બેઠો છે. દરજીની ડાબે ધોબી બેઠો છે. C ની સામે D બેઠો છે. A અને Bનો વ્યવસાય શું છે ? દરજી અને રસોઈયો દરજી અને નાઈ નાઈ અને રસોઈયો ધોબી અને રસોઈયો દરજી અને રસોઈયો દરજી અને નાઈ નાઈ અને રસોઈયો ધોબી અને રસોઈયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે : 18 વર્ષ 9 વર્ષ 21 વર્ષ 15 વર્ષ 18 વર્ષ 9 વર્ષ 21 વર્ષ 15 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કોઈ વ્યક્તિ આ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, "તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે" તો તે વ્યક્તિ કોણ છે ? રામનો ભાઈ રામનો સાળો રામના પિતા રામના કાકા રામનો ભાઈ રામનો સાળો રામના પિતા રામના કાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 10% નફે કોઈ પુસ્તકને રૂ. 220 માં વેચતા, તેની ખરીદ કિંમત કેટલી હશે ? 210 240 200 220 210 240 200 220 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP