Gujarat Police Constable Practice MCQ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વબચાવ માટે કોઈ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઈન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 7 4 6 5 7 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વર્ષ 2018ના ભૌતિક શાસ્ત્ર (Physics)ના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ? શ્રી ગેરાર્ડ મોરો (ફ્રાન્સ) શ્રી આર્થર એશ્મિન (અમેરિકા) શ્રીમતી ડોના સ્ટ્રિકલેન્ડ (કેનેડા) શ્રી જેમ્સ પી. એલિસન (અમેરિકા) શ્રી ગેરાર્ડ મોરો (ફ્રાન્સ) શ્રી આર્થર એશ્મિન (અમેરિકા) શ્રીમતી ડોના સ્ટ્રિકલેન્ડ (કેનેડા) શ્રી જેમ્સ પી. એલિસન (અમેરિકા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય ન્યાયા પ્રણાલીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા કથન સત્ય છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલય અંતિમ અપીલીય ન્યાયાલય છે. લોક અદાલતમાં આપવામાં આવેલા ચુકાદાને અન્યત્ર પડકારી શકાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલય અંતિમ અપીલીય ન્યાયાલય છે. લોક અદાલતમાં આપવામાં આવેલા ચુકાદાને અન્યત્ર પડકારી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ યોગ્ય જોડ જોડો.(1) દેના બેંક(2) વિજ્યા બેંક (૩) બેંક ઓફ બરોડા (4) ICICI બેંક (A) સંદીપબક્ષી (B) શ્રીકરનમ શેખર (C) શંકરનારાયણ (D) પી. એન.જય કુમાર 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઈરાનની સંસદ ક્યા નામે ઓળખાય છે ? એક પણ નહીં રાષ્ટ્રિય પંચાયત મજલીસ ડાયર એક પણ નહીં રાષ્ટ્રિય પંચાયત મજલીસ ડાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP