Gujarat Police Constable Practice MCQ યોગ્ય જોડ જોડો.(1) દેના બેંક(2) વિજ્યા બેંક (૩) બેંક ઓફ બરોડા (4) ICICI બેંક (A) સંદીપબક્ષી (B) શ્રીકરનમ શેખર (C) શંકરનારાયણ (D) પી. એન.જય કુમાર 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-C, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બેદરકારીથી વાહન હાંકવા બદલ સજા માટેની જોગવાઇ ભારતીય દંડસંહિતા - 1860 ની કઇ કલમમાં છે ? 379 179 279 479 379 179 279 479 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હાની કઇ બાબતને ગણવામાં આવતી નથી ? કોઇ વ્યક્તિને સામાજિક બહિષ્કાર કરવો કોઇ વ્યક્તિને અપશબ્દો બોલવા કોઇ વ્યક્તિના મોબાઇલને નુકસાન કરવું કોઇ વ્યક્તિને થપાટ મારવી કોઇ વ્યક્તિને સામાજિક બહિષ્કાર કરવો કોઇ વ્યક્તિને અપશબ્દો બોલવા કોઇ વ્યક્તિના મોબાઇલને નુકસાન કરવું કોઇ વ્યક્તિને થપાટ મારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેના ક્યા ગુનામાં ‘ભય’ નું તત્વ હોતું નથી ? ધાડ ચોરી લૂંટ જબરાઇ થી કઢાવવું ધાડ ચોરી લૂંટ જબરાઇ થી કઢાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ધાડ્ના ગુન્હામાં કેટલી વ્યક્તિઓ હોય છે ? ત્રણ કે તેથી વધુ વ્યક્તિ પાંચ કે તેથી વધુ વ્યક્તિ એક પણ નહી ચાર કે તેથી વધુ વ્યક્તિ ત્રણ કે તેથી વધુ વ્યક્તિ પાંચ કે તેથી વધુ વ્યક્તિ એક પણ નહી ચાર કે તેથી વધુ વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જાહેરસેવક એટલે શું ? જે સરકારની નોકરીમાં હોય સ્થાનિક સત્તામંડળની નોકરીમાં હોય ન્યાયની કોર્ટે નિમેલ લિકિવડેટર, રિસિવર અથવા કમિશનર આપેલ તમામ જે સરકારની નોકરીમાં હોય સ્થાનિક સત્તામંડળની નોકરીમાં હોય ન્યાયની કોર્ટે નિમેલ લિકિવડેટર, રિસિવર અથવા કમિશનર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP